જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણ દ્વારા ભરતી...
:: પોસ્ટ ::IEC /ઇક્વિટી સોશિયલ એન્ડ બિહેવિયરલ ચેન્જ કોમ્યુનિકેશન કન્સલટન્ટ
પગાર : 25,000/-
વયમર્યાદા : 40 વર્ષ
અરજી માટે છેલ્લી તા. : 27/03/2023
અરજી મોકલવાનું સરનામું : નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણ, સરકારી વિશ્રામગૃહની બાજુમાં, રેલ્વે ફાટક પાસે, યુનિવર્સિટી રોડ, પાટણ - 384265