અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી...

પોસ્ટ : મેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર

પગાર : 16,000/-

ઉંમર : 40 વર્ષ

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)

અરજી માટે છેલ્લી તા. : 15/03/2023

અરજી સ્થળ : હેલ્થ મેલેરિયા મધ્યસ્થ કચેરી, પ્રથમ માળ, આરોગ્ય ભવન જૂનું ટીબી હોસ્પિટલ કંપાઉન્ડ, જૂના ST બસ સ્ટેન્ડ ની સામે, ગીતા મંદિર રોડ આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપૂર અમદાવાદ. ૩૮૦૦૨૨



નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.