દીનદયાળ ઔષધાલય માંગરોળ દ્વારા ભરતી...

પોસ્ટ : મેડિકલ ઓફિસર

લાયકાત : MBBS/BAMS/BHMS

ઉંમર : 65 વર્ષ

  • અરજી છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં
  • જાહેરાત તા. : 13/03/2023

અરજી સરનામું : તાલુકા હેલ્થ કચેરી, માંગરોળ સેક્રેટરી રોડ આંગણવાડી કચેરીની બાજુમાં તા. માંગરોળ જી. જુનાગઢ.