હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા એડમિશન શરૂ....

::: એડમીશન કોર્સ :::
  • B.Ed
  • M.Ed
  • B.R.S.
>>> એડમિશન ફોર્મ શરૂ તા. : 01/04/2023
>>> ફોર્મ માટે છેલ્લી તા. : 20/05/2023

એડમીશન ફી : 350/-


:: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ ::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • જાતિનો દાખલો 
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

એડમિશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://admission.ngu.ac.in/