હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ભરતી....
પોસ્ટ : સિવિલ જજ
કુલ જગ્યા : 193
પગાર : 77,840/- - 1,36,520/-
:: વયમર્યાદા ::
- જનરલ કેટેગરી માટે : 35 વર્ષ
- અન્ય માટે : 38 વર્ષ
>> ફોર્મ માટે અગત્યની તારીખ <<
- ફોર્મ વિગતવાર માહિતી જાહેર . : 10/03/2023
- ફોર્મ શરૂ તા. : 15/03/2023
- ફોર્મ છેલ્લી તા. : 14/04/2023
>> ચલણ <<
- જનરલ માટે : 1000/-
- અન્ય માટે : 500/-
<> <> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://hc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=curr