પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી સુરત દ્વારા ભરતી...

પોસ્ટ : ચીફ ઓફિસર

વયમર્યાદા : 64 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ...

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

::: ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ :::

તારીખ : 01/04/2023

સમય : બપોરે 11:00 કલાકે

સ્થળ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, સાઉથ ઝોન, સુડા ભવન ચોથા માળે, આગમ આર્કેડની સામે વેસું - આભવા રોડ વેસુ સુરત.