ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર સાબરકાંઠા દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- ક્લસ્ટર પ્રોગ્રામ મેનેજર
- ક્લિનિકલ સર્વિસ ઓફિસર
- ડેટા મોનિટરિંગ એન્ડ ડોકયુમેશન ઓફિસર
રૂબરૂ અરજી સ્વીકારવાની છેલ્લી તા. : 17/03/2023 સાંજે 06:00 કલાક સુધી...
ઇન્ટરવ્યુ તારીખ : 27/03/2023 સવારે 12:00 કલાકે
ઇન્ટરવ્યુ સ્થળ : સાબરહોલ, જિલ્લા પંચાયત, સાબરકાંઠા.