NHM (નેશનલ હેલ્થ મિશન) જામનગર દ્વારા ભરતી...
>> પોસ્ટ <<
ઓફિસ આસિસ્ટન્ટ ટુ AHA
ઉંમર : 40 વર્ષ
પગાર : 12,000/-
- ફોર્મ શરૂ થયાની તા. : 04/03/2023
- ફોર્મ માટે છેલ્લી તા. : 10/03/2023
>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- લાયકાત મુજબની માર્કશીટ
- LC
- મોબાઈલ નંબર
- ઇ મેઈલ ID
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx