ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી મહીસાગર દ્વારા ભરતી...
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
::: ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ :::
તારીખ : 20/03/2023 સોમવાર
સમય : સવારે 10:00 કલાકે
સ્થળ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, C/110 પહેલો માળ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભવન, મહીસાગર મુ. લુણાવાડા જી. મહીસાગર - 389230
>> પોસ્ટ <<
- મેડિકલ ઓફિસર
- સ્ટાફ નર્સ
- MPHW