CRPF (સેંટરલ રિઝર્વ પોલીસ ફોર્સ) દ્વારા ભરતી...

CRPF દ્વારા ભરતી ફોર્મ તારીખમાં વધારો કરેલ છે...
ફોર્મ માટે વધારેલ છેલ્લી તા. 02/05/2023


👉 વધારેલ તારીખ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

CRPF (સેંટરલ રિઝર્વ પોલીસ ફોર્સ) દ્વારા ભરતી...

પોસ્ટ : કોન્સટેબલ (ટ્રેડમેન/ટેકનિકલ)

કુલ જગ્યા : 9212
  • પુરુષ માટે : 9105
  • ફિમેલ માટે : 107
ગુજરાતમાં પુરુષ માટે કુલ જગ્યા : 425
ગુજરાતમાં પુરુષ માટે કુલ જગ્યા : 06

ઉંમર : 21 થી 27 વર્ષ
(ઉમેદવારનો જન્મ 02/08/2000 થી 01/08/2005 ની વચ્ચે હોવો જોઈએ.)
પગાર : 21,700/-



<< લાયકાત >>
👇👇👇
<< પુરુષ માટે પોસ્ટની ખાલી જગ્યાઓ >>
👇👇👇


<< મહિલાઓ માટે પોસ્ટની ખાલી જગ્યાઓ >>
👇👇👇

<< ફોર્મ માટે અગત્યની તારીખ >>
  • ફોર્મ શરૂ તા. : 27/03/2023
  • ફોર્મ માટે છેલ્લી તા. : 25/04/2023
  • કોલ લેટર ડાઉનલોડ તા. : 20/06/2023 થી 25/06/2023
  • પરીક્ષા તા. 01/07/2023 થી 13/07/2023 (અંદાજિત)
<<< ભરતી ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

<< ચલણ >>
  • જનરલ/EWS/OBC માટે : 100/-
  • SC/ST/સ્ત્રી માટે : ચલણ નથી
::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • ધો. 10 ની માર્કશીટ
  • ધો. 12ની માર્કશીટ
  • ઇ - મેઈલ ID
  • મોબાઈલ નંબર
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://cdn.digialm.com//EForms/configuredHtml/1258/82507/Index.html




નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.

⟱      ⟱      ⟱       ⟱