ICDS (સંકલિત બાળ સુરક્ષા યોજના) બનાસકાંઠા દ્વારા ભરતી....

પોસ્ટ : ગૃહપિતા

લાયકાત : ગ્રેજ્યુએટ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તારીખ : 17/03/2023

ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 કલાકે

રજીસ્ટ્રેશન સમય : સવારે 10:00 થી 12:00 કલાકનો રહેશે.

ઇન્ટરવ્યુ સ્થળ : ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, સ્વસ્તિક પ્રાથમિક શાળા સામે, આબુ હાઇવે, હનુમાન ટેકરી, પાલનપુર.