>> પોસ્ટ <<
- એકાઉન્ટન્ટ
- આઉટ રીચ વર્કર
- CWC કોમ્પ્યુટર ઓપરેટર
- ઓફિસ ઇન્ચાર્જ
- સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ
- હાઉસ ફાધર (ગૃહપિતા)
- પ્રોબેશન અધિકારી/ચાઇલ્ડ વેલ્ફેર અધિકારી/કેસ વર્કર
- હાઉસ મધર (ગૃહમાતા)
CCC સર્ટિફિકેટ ફરજિયાત...
ઉંમર : 21 થી 40 વર્ષ
અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
જાહેરાત તા. : 10/03/2023
અરજી મોકલવાનું સ્થળ : જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બહુમાળી ભવન, ગ્રાઉન્ડ ફ્લોર SBI બેન્કની સામે રાજકોટ.