JMC (જામનગર મહાનગર પાલિકા) દ્વારા ભરતી...
>> પોસ્ટ <<
- સ્વિમિંગ કોચ
- ટેબલ ટેનિસ કોચ
- બેટમીન્ટન કોચ
- જીમ ટ્રેનર
- લાઈફ ગાર્ડ
લાયકાત : 10 પાસ/12 પાસ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
<< ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ >>
📆 તારીખ : 02/04/2023
⏱ સમય : બપોરે 12:00 કલાકે
🏡 સ્થળ : મ્યુનિસિપલ કમિશનર, જામનગર મહાનગર પાલિકા, જ્યુબીલી ગાર્ડન, જામનગર.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱ ⟱ ⟱ ⟱