RBI (રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી....

પોસ્ટ : ડ્રાઈવર

લાયકાત : 10 પાસ

વયમર્યાદા : 28 થી 35 વર્ષ

>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇👇

>> ઉંમરમાં છૂટછાટ <<
👇👇👇

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::

ફોટો/સહી
હેન્ડ રાઇટિંગ (સ્વ હસ્તાક્ષર)
ડાબા હાથના અંગૂઠાનું નિશાન
લાયકાત પ્રમાણે માર્કશીટ
આધાર કાર્ડ
જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)

સ્વ હસ્તાક્ષરમાં નીચે આપેલ લખાણ લખવાનું રહેશે.

<< અભ્યાસ ક્રમ >>
👇👇👇

:: ચલણ ::
SC/ST/EXS : 50/-
જનરલ/EWS/OBC : 450/-
સ્ટાફ ઉમેદવાર માટે : ચલણ નથી...

<< ફોર્મ માટે અગત્યની તારીખ >>
  • ફોર્મ શરૂ તા. : 27/03/2023
  • ફોર્મ છેલ્લી તા. : 16/04/2023
>>> ભરતી ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ibpsonline.ibps.in/rbidaug22/