RMC (રાજકોટ મહાનગર પાલિકા) દ્વારા ભરતી...
પોસ્ટ : 👇👇
1. મેડિકલ ઓફિસર
>>> લાયકાત : MBBS (મેડિકલ કાઉન્સીલ નું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ)
>>> પગાર : 70,000/-
>>> ઉંમર : 62 વર્ષ
>>> કુલ જગ્યા : 16
2. સ્ટાફ નર્સ
>>> લાયકાત : B.Sc નર્સિંગ (GNC રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ) અથવા GNM (GNC રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ)
>>> પગાર : 13,000/-
>>> ઉંમર : 45 વર્ષ
>>> કુલ જગ્યા : 16
3. MPHW (ફકત પુરુષ ઉમેદવાર માટે)
>>> લાયકાત : 12 પાસ + MPHW કોર્સ અથવા 12 પાસ + સેનેટરી ઈન્સ્પેકટર કોર્સ
>>> પગાર : 13,000/-
>>> ઉંમર : 45 વર્ષ
>>> કુલ જગ્યા : 16
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી માટે છેલ્લી તા. : 21/03/2023
**** નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
<<< વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
>>> ફોર્મ મોકલવાનું સરનામું <<<
આરોગ્ય અધિકારીશ્રી કચેરી,
આરોગ્ય શાખા રૂમ 1
ત્રીજો માળ, રાજકોટ મહાનગર પાલિકા .