RMC (રાજકોટ મહાનગર પાલિકા) દ્વારા ભરતી...
પોસ્ટ : કેમિસ્ટ
વયમર્યાદા : 18 થી 36 વર્ષ
પગાર : 39,200/-
લાયકાત : 👇👇
>>> બી.એસ.સી. (કેમેસ્ટ્રી) અથવા બી.એસ.સી. (માઇક્રોબાયોલિજી) અથવા ઇન્ડસ્ટ્રીયલ (કેમેસ્ટ્રી) તથા 3 (ત્રંણ) વર્ષનો લેબોરેટરીમાં કેમિકલ્સ એનાલિસિસ અને ટેસ્ટિંગનો અનુભવ.
અથવા
>>> એમ.એસ.સી (કેમેસ્ટ્રી) અથવા એમ.એસ.સી (માઇક્રોબાયોલિજી) અથવા એમ.એસ.સી (ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી).ફોર્મ શરૂ તા. : 18/03/2023
ફોર્મ માટે છેલ્લી તા. : 03/04/2023 (૨૩.૫૯ કલાક) સુધી...
ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
http://117.240.113.212/