RMC (રાજકોટ મહાનગરપાલિકા) દ્વારા ભરતી...

પોસ્ટ : એક્સ સર્વિસમેન

👨‍👨‍👧‍👧 કુલ જગ્યા : 30

📆 વયમર્યાદા : 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ...

💰 પગાર : 25,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>> ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ <<
  • 📆 તારીખ : 29/03/2023 બુધવાર
  • ⏱ સમય : સવારે 09: કલાકથી 11 કલાક સુધી...
  • 🏡 સ્થળ : ડો. આંબેડકર ભવન, સેન્ટ્રલઝોન કચેરી, મિટિંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ.

📝 એપ્લિકેશન ફોર્મ માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.