પોસ્ટ : ADVERTISEMENT NO. Phase-XI/2023/Selection Posts
- મેટ્રિક્યુલેશન (10 પાસ)
- હાયર સેકન્ડરી લેવલ (10+2)
- ગ્રેજ્યુએટ લેવલ
ઉમેદવારોએ પોસ્ટ ની વિગતવાર માહિતી જાણવા માટે પહેલા SSC પોર્ટલ પર ID અને પાસવર્ડ દ્વારા લૉગિન થઈ, પછી લેટેસ્ટ નોટિફિકેશન માં Posts Details પર ક્લિક કરવાથી પોસ્ટ ની માહીતી ઓપન થસે..
કુલ જગ્યા : 5369
>> અગત્યની તારીખો <<
ફોર્મ તા. : 06/03/2023 થી 27/03/2023 સુધી...
ફોર્મ પ્રિન્ટ માટે છેલ્લી તા. : 27/03/2023 23:00 વાગ્યા સુધી...
પેમેન્ટ માટે છેલ્લી તા. : 28/03/2023 (23:00 વાગ્યા સુધી...)
ઓફલાઇન ચલણ પ્રિન્ટ માટે છેલ્લી તા. : 28/03/2023 (23:00 વાગ્યા સુધી...)
ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તા. : 29/03/2023 બેન્કના કામકાજના સમય દરમિયાન)
ફોર્મમાં કરેક્શન (સુધારો) માટે તા. : 3/04/2023 થી 05/04/2023 (23:00 વાગ્યા સુધી....)
પરીક્ષા તા. : June-July 2023 (અંદાજિત)
પરીક્ષા તા. : June-July 2023 (અંદાજિત)
:: ચલણ ::
અન્ય માટે : Rs.100/-
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ssc.nic.in/