શિક્ષણ વિભાગ દ્વારા TET - 1 અને TET - 2 પરીક્ષા તારીખ...

શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ અને TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે ૮૭ હજાર અને TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે.

:: પરીક્ષા તારીખ ::

👉 TET - I પરીક્ષા તારીખ : 16/04/2023
👉 TET - II પરીક્ષા તારીખ : 23/04/2023