એપ્રેન્ટિસ અધિનિયમ -1961 હેઠળ અત્રેના મુદ્રાલયમાં એપ્રેન્ટિસ ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

>> ટ્રેડ <<
  • બુક બાઈન્ડર
  • ઓફસેટ મશીન માઈન્ડર
વયમર્યાદા : 25 વર્ષથી વધુ નહીં

છેલ્લી તા. : 24/04/2023

સ્થળ : શ્રેયાન વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-7 સર્કલ નજીક, સેક્ટર-29, ગાંધીનગર-382029.