AIIMS (ઓલ ઈન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ) દ્વારા નર્સિંગ ઓફિસર માટે ભરતી...

પોસ્ટ : નર્સિંગ ઓફિસર
  • ફોર્મ શરૂ તા. : 12/04/2023
  • ફોર્મ માટે છેલ્લી તા. : 05/04/2023
  • ફોર્મ સુધારા માટે તા. : 06/05/2023 થી 08/05/2023
  • CBE પરીક્ષા તા. : 03 jun 2023
લાયકાત : GNM અથવા B.Sc. નર્સિંગ

ઉંમર : 18 થી 30 વર્ષ

અનુભવ : લાયકાત મેળવ્યા પછીનો 2 વર્ષનો અનુભવ

કુલ જગ્યા : 3055


:: ચલણ :: 
  • જનરલ/OBC : 3000/-
  • SC/ST/EWS : 2400/-
  • વિકલાંગ : ચલણ નથી
>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://norcet4.aiimsexams.ac.in/Registration
લૉગિન માટે
https://norcet4.aiimsexams.ac.in/