ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા B.Ed./ M.Ed. કોલ લેટર તારીખ જાહેર...
કોર્સ : B.Ed./ M.Ed.
- પરીક્ષા તારીખ : 07/07/2023
- હોલ ટિકિટ ડાઉનલોડ તા. : 03/07/2023
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
કોલ લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://bknmu.emli.in/adm-bknmu.php
*******************************************************************************
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા B.Ed./ M.Ed. એડમિશન શરૂ...
કોર્સ : B.Ed./ M.Ed.
ફોર્મ શરૂ તા. : 20/04/2023 થી 20/05/2023
:: ફોર્મ માટે ફી પ્રોસેસ ::
- B.Ed. : 350/-
- M.Ed. : 550/-
>> એડમીશન માટે અગત્યની તારીખ <<
👇👇👇
Admission Process For 2022-23
STEP-1
Selection of Program સૌ પ્રથમ કોર્સની પસંદગી કરો.
ત્યારબાદ તમારો મોબાઇલ નંબર ENTER કરો. (તમારા આ મોબાઇલ નંબર પર તમારા એડમિશન સંબંધિત બધી પ્રોસેસ થશે તેથી આ મોબાઈલ નંબર વિચારપૂર્વક નાખવો.)
ત્યાર બાદ “સેન્ડ ન્યુ OTP” પર ક્લિક કરો. Click on “Send New OTP” જો તમે પ્રથમ વખત ફોર્મ ભરવાની કોશિશ કરી હોય અને OTP મોડે થી મળ્યો હોય તો તમારે ફરી થી OTP જનરેટ કરવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલ માં આવેલા OTP નો ઉપયોગ કરી ને આગળ ની કાર્યવાહી પૂરી કરી શકશો. આમ કરવા માટે “એન્ટર ઓલ્ડ OTP” પર ક્લિક કરવા થી એક ટેક્સ્ટ બોક્સ ખુલી જશે જેમાં તમારા મોબાઇલ માં આવેલો જુનો OTP નાખો અને “પ્રોસીડ” બટન પર ક્લિક કરો.
OTP નીચે આપેલ બોક્ષ માં નાખી PROCEED બટન પર ક્લિક કરો એટલે તમારું REGISTRATION FORM ખુલી જશે./You enter the OTP in OTP Text Box and click the proceed Button than open your REGISTRATION FORM Automatically.

તમારી PERSONAL DETAILS લખો, (તમારું નામ સ્નાતકની માર્કશીટ મુજબ લખવું).
તમારી Pre Graduation Detail ફરજિયાત એન્ટર કરવાની રહેશે.
બી.એડ્. પ્રવેશ માટે Pre Graduation Details માં પ્રવેશાર્થીએ એસ.એસ.સી. અને એચ.એસ.સી. ના કુલ તથા મેળવેલા માર્કસ ફરજીયાત છે. (Graduation Details 10+2+3 Pattern)
જે વિદ્યાશાખામાં ડિગ્રી મેળવી હોય અને જે મુખ્ય વિષય સાથે ડિગ્રી મેળવી હોઈ તે વિદ્યાશાખા અને તે મુખ્ય વિષય જ લખવો.
- નોધ : સ્નાતક કક્ષાના મુખ્ય વિષયના આધારે બી.એડ્. પ્રવેશ પરીક્ષાનો વિષય ઓટો જનરેટ થશે, તે મુજબ જ જે તે વિષયમાં પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે.
એમ.એડ્. પ્રવેશ માટે ગ્રેજ્યુએશન તેમજ બી.એડ્. અભ્યાસક્રમની ડીટેઇલ સબમીટ કરવાની રહેશે.
ત્યાર બાદ વિદ્યાર્થીએ આપેલ ડોક્યુમેન્ટ લીસ્ટ માંથી લાગુ પડતા ડોકયુમેન્ટ્સ પસંદ કરી સુવ્યવસ્થિત વંચાય તેમ સ્કેન કર્યા બાદ ઓનલાઈન અપલોડ કરવાના રેહશે.

REGISTRATION FORM માં નીચે NEXT બટન પર ક્લિક કરવાથી તમારું CONFIRMATION પેજ ખુલી જશે. જેમાં તમે ભરેલી વિગતો અને અપલોડ કરેલા ડોકયુમેન્ટ જોઈ શકશો. આ તમામ વિગતો બરાબર ચકાસી લો. જો તમને તમે એન્ટર કરેલી વિગતો માં કોઈ ક્ષતિ જોવા મળે તો તમે નીચે આપેલ એડિટ બટન પર ક્લિક કરશો તો ફરી થી ફોર્મની એન્ટ્રીનું પેજ ખુલી જશે. જેમાં તમે તમારી તમામ વિગતો સુધારી શકશો.
ત્યારબાદ બી.એડ્. પ્રવેશ માટે પ્રવેશ ફોર્મ ફી રૂ.350/- તેમજ એમ.એડ્. પ્રવેશ માટે પ્રવેશ ફોર્મ ફી રૂ.550/- ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ભરવાની રહેશે. જો એકવાર ફી બેંકમાંથી ડેબીટ થઇ ગઈ હોય અને ફોર્મ ન ઓપન થાય તો ૨૪ કલાક રાહ જોવી અને ત્યારબાદ પણ જો ઓપન ન થાય તો હેલ્પલાઇન નંબરમાં સંપર્ક કરવો. ફી કન્ફર્મેશન બાદ જ આપનું પ્રવેશ ફોર્મ માન્ય ગણાશે.
- B.Ed./M.Ed. પ્રવેશ ફોર્મ તથા ફી ભર્યા પછી ફોર્મની પ્રિન્ટ લેવાની રહશે, પરંતુ આ પ્રિન્ટ કોઈ કોલેજ કે યુનિવર્સિટીએ જમા કરાવવાની નથી. જયારે આપને પ્રવેશ મળે ત્યારે આપના ડોકયુમેન્ટ્સ સાથે ફોર્મ લઇ જવાનું રહેશે.
અનામત જૂથોની પ્રવેશ અંગેની ટકાવારીનું ધોરણ સરકારશ્રીના નિયમો મુજબ આ પ્રમાણે છે. અનુસૂચિત જાતિ 7 ટકા, અનુસૂચિત જનજાતિ 15 ટકા, બક્ષીપંચ 27 ટકા, 10 ટકા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અનામત (EWS), 1 ટકા EXS/એક્સ સેર્વીસમેન માટે, 10 ટકા PH/VH વિકલાંગ ધારા મુજબ, માત્ર એક બેઠક કાશ્મીર માઈગ્રન્ટ માટે, શહીદવીર ના સંતાન માટે દરેક કોલેજમાં એક સીટ (ઓન ડ્યૂટી શહીદ થયેલ સૈનિકના સંતાન) માટે) 7 ટકા બેઠક ગુજરાત ની અન્ય યુનિવર્સિટી માટે (OUG) અને 2 ટકા અનામત ગુજરાત બહારની યુનિવર્સિટી (OU) ના પ્રવેશાર્થીઓ માટે અનામત રહેશે.
Admission Process For B.Ed./M.Ed.

- ઓનલાઈન ફોર્મ ભરી ડોક્યુમેન્ટ ઓનલાઈન સબમિટ કરવા.
- પ્રવેશ ફોર્મ ફી ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા જમા કરવી.
- ફોર્મ પ્રિન્ટ કરવું અથવા સેવ કરી રાખવું.
- વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવી.
- પ્રવેશ પરીક્ષા આપવી
- વેબસાઈટ પર જવાબો ની યાદી જોવી
- વેબસાઈટ પર મેરીટ લિસ્ટ જોવું
- ઓનલાઈન કોલેજ પસંદગી કરવી.
- ઓનલાઈન કાઉન્સેલિંગ રાઉન્ડ માં કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એ ચેક કરવું
- જો કોઈ કોલેજમાં એડમિશન મળ્યું હોઈ તો કોલેજે ફી ભરી એડમીશન કન્ફર્મ કરવું અને જો એડમિશન ન મળે તો આગળના રાઉન્ડ ની રાહ જોવી
- ઓનલાઇન એડમિશન માટે આ વેબસાઈટ રેગ્યુલર જોતા રહેવું (https://www.bknmu.emli.in)
- Helpline number :- 9408589839 સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ દરમ્યાન (જાહેર રજા સિવાય)
- બી.એડ્./એમ.એડ્. એડમિશનમાં કોઈપણ જાણકારી માટે ઇમેઇલ કરો bed.bknmuni.jnd@gmail.com
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો/સહી
- આધારકાર્ડ
- ધો.10,12 અને કોલેજની માર્કશીટ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://bknmu.emli.in/adm-bknmu.php