હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા આસિસ્ટન્ટ માટે ભરતી...

પોસ્ટ : આસિસ્ટન્ટ

ADVERTISEMENT NO. RC/1434/2022(II)

લાયકાત : ગ્રેજ્યુએટ
>> અંગ્રેજીમાં અથવા ગુજરાતીમાં કમ્પ્યુટર પર 5000 કી ડિપ્રેશનની ટાઈપ કરવાની ઝડપ.
>> CCC
  • જનરલ : 786
  • EWS : 155
  • OBC (SCBC) : 402
  • SC : 112
  • ST : 323
  • Total : 1778
વયમર્યાદા : 21 થી 35 વર્ષ



 પગાર : RS. : 19,900/-

>> ફોર્મ માટે જરૂરી તારીખ <<
  • ફોર્મ શરૂ તા. : 28/04/2023 (12:00 કલાકે)
  • ફોર્મ માટે છેલ્લી તા. : 19/05/2023 (23:59 કલાકે)
>> અન્ય અગત્યની તારીખ <<
👇👇👇


:: ચલણ ::
  • SC/ ST/ EBC/EWS : Rs.500/- + બેન્ક ચાર્જ
  • અન્ય માટે : Rs.1000/- + બેન્ક ચાર્જ
*** ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • આધાર કાર્ડ
  • ધો.8 ની માર્ક શીટ
  • ધો.10 ની માર્કશીટ
  • ધો.12 ની માર્કશીટ
  • ગ્રેજ્યુએટ ની માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર
  • કોમ્પ્યુટર નું સર્ટિ (ફરજિયાત)
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
ફોર્મ ભરતા પહેલા તમામ વિગત તેમજ નોટિફિકેશન ફરજિયાત પણે વાંચી લેવી..

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://hc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=curr