સમાજ કલ્યાણ દ્વારા આદર્શ નિવાસી શાળાઓમા પ્રવેશ ફોર્મ...
>>>> આ શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, ભોજન, બુટ-મોજા, સ્ટેશનરી અને નિવાસ જેવી તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે...- ફોર્મ શરૂ તા. : 01/05/2023
- ફોર્મ માટે છેલ્લી તા. : 31/05/2023
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx