જિલ્લા આરોગ્ય સોસાયટી વડોદરા દ્વારા ભરતી...
પોસ્ટ : પેરામેડિકલ વર્કર
પગાર : 11,000/-
વયમર્યાદા : 40 વર્ષ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તારીખ : 26/04/2023 બુધવાર
સમય : 10:00 થી 11:30
સ્થળ : જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રીની કચેરી, વોર્ડ - 18/એ એ.એસ.જી. હોસ્પિટલ કેમ્પસ, વડોદરા.