પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ગાંધીનગર દ્વારા ભરતી...
<< પોસ્ટ >>
- ફાઇનાન્સ એક્સપર્ટ
- પ્રોજેકટ ઇજનેર
- મ્યુનિસિપલ ઇજનેર
- મ્યુનિસિપલ સિવિલ ઇજનેર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ સમય : સવારે 11:00 કલાકે
સ્થળ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની ગાંધીનગર ઝોનની કચેરી બ્લોક નં. 9 ભોયતળિયું, ઉદ્યોગ સેક્ટર - 11 ગાંધીનગર - 382011.
>> ઇન્ટરવ્યુ તારીખ <<