જિલ્લા આરોગ્ય સોસાયટી દ્વારા આણંદ દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
કોમ્યુનિટિ હેલ્થ ઓફિસર (CHO)
પગાર : 25,000/-
ઇન્ટરવ્યુ દ્વારા ભરતી....
ઇન્ટરવ્યુ તા. : 26/04/2023
રજીસ્ટ્રેશન સમય : સવારે 09:30 થી બપોરે 12:30 સુધી રહેશે...
ઇન્ટરવ્યુ સ્થળ : 👇👇
જિલ્લા પંચાયત આણંદ આરોગ્ય શાખા,જિલ્લા પંચાયત, સરદાર વલ્લભભાઇ પટેલ,
જિલ્લા પંચાયત આણંદ, ત્રીજા માળે,
બોરસદ ચોકડી પાસે આણંદ - 388001.