ડે - એન.આર.એલ.એમ. યોજના હેઠળ મોરબી દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

  • તાલુકા લાઈવલીહૂડ મેનેજર
  • તાલુકા આસિસ્ટન્ટ પ્રોજેટ્ક મેનેજર

ઉંમર : 35 વર્ષ

ઇન્ટરવ્યુ દ્વારા ભરતી...

ઇન્ટરવ્યુ તા. : 05/05/2023

રજીસ્ટ્રેશન સમય : સવારે 10 થી 11 વાગ્યા સુધી...

ઇન્ટરવ્યુ સ્થળ : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મોરબી, રૂમ નં. 145, શોભેશ્વર રોડ, સો ઓરડી મોરબી.