નિયામક, વિકસિત જાતિ કલ્યાણ દ્વારા શાળાઓમા પ્રવેશ શરૂ...

આ શાળાઓમા વિધ્યાર્થી ઓને શિક્ષણ, નિવાસ, ભોજન, ગણવેશ, બુટ - મોજા, સ્ટેશનરી વિવિધ સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે...

ફોર્મ તારીખ : 30/04/2023 થી 30/05/2023 સુધી...


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx