છોટાઉદેપુર જિલ્લા દ્વારા ભરતી મેળો...

કંપની નામ :- સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ. બહુચરાજી મેહસાણા.

લાયકાત :- ૧૦ પાસ,૧૨ પાસ,કૉલેજ ( ૪૫% થી વધારે )

તારીખ :- ૨૫-૦૪-૨૦૨૩ (મંગળવાર)

સમય : સવારે ૧૦:૦૦ વાગ્યે.

સ્થળ : નારાયણ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ,રાજમહેલની બાજુમાં, ડૉ ભીમરાવ આંબેડકર લો કૉલેજ ની સામે છોટાઉદેપુર.