શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ અમરેલી દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- લિંક વર્કર
- ઝોનલ સુપરવાઇઝર
- M & કમ એકાઉન્ટ
ભરતી : ઓફલાઇન
અરજી છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
જાહેરાત તા. : 08/04/2023
રૂબરૂ અરજી મોકલવાનું સ્થળ : શિવાંજલી, મોહનનગર બેન્ક ઓફ બરોડાવાળી શેરી, લાઠી રોડ, અમરેલી..