:: પોસ્ટ ::
- સામાજિક કાર્યકર
- ડેટા એનાલિસ્ટ
ઉંમર : 21 થી 40 વર્ષ
અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
જાહેરાત તા. : 06/04/2023
અરજી મોકલવાનું સ્થળ : જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બ્લોક નં. 1, ભોયતળિયું રૂમ - 4 બહુમાળી ભવન, કલેક્ટર કચેરીની બાજુમાં, મહેસાણા - 384001