ICPS (સંકલિત બાળ સુરક્ષા યોજના) અરવલ્લી દ્વારા ભરતી...

>> પોસ્ટ <<
  • 1. આસી. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
  • લાયકાત : 12 પાસ
  • 2. ઓફિસ ઇન્ચાર્જ
  • લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ
  • 3. સ્ટોર કીપર કમ એ કાઉન્ટ
  • લાયકાત : ગ્રેજ્યુએટ
વયમર્યાદા : 21 થી 40 વર્ષ

ઇન્ટરવ્યુ દ્વારા ભરતી...

ઇન્ટરવ્યુ તા. : 05/05/2023

ઇન્ટરવ્યુ સમય : સવારે 09 થી 11 કલાકે

ઇન્ટરવ્યુ સ્થળ :
જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવાસદન,
ભોયતળિયે, બ્લોક A. રૂમ નં. A/G/04, અરવલ્લી - મોડાસા.