>> પોસ્ટ <<
1. મેડિકલ ઓફિસર
>>> લાયકાત : MBBS
>>> પગાર : 70,000/-
2. સ્ટાફ નર્સ
>>> લાયકાત : B.Sc નર્સિંગ અથવા GNM
>>> પગાર : 13,000/-
3. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
>>> લાયકાત : 12 પાસ + MPHW કોર્સ અથવા SI નો કોર્સ
>>> પગાર : 13,000/-
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
- ફોર્મ શરૂ તા. : 27/04/2023
- ફોર્મ માટે છેલ્લી તા. : 11/05/2023
>> પસંદગીના ધોરણો <<
👇👇👇
::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- લાયકાત પ્રમાણે ની માર્કશીટ
- ઇ - મેઈલ ID
- મોબાઈલ નંબર
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://www.mcjamnagar.com/Information/Recruitment.aspx