એપ્રેન્ટિસ અધિનિયમ -1961 હેઠળ અત્રેના મુદ્રાલયમાં એપ્રેન્ટિસ ભરતી....

પોસ્ટ : એપ્રેન્ટિસ

>> ટ્રેડ <<
  • મિકેનિક એન્જિનિયર
  • પ્રિંટિગ ટેકનૉલોજિ
  • જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટ
વયમર્યાદા : 25 વર્ષ

છેલ્લી તા. : 12/06/2023

સ્થળ : વ્યવસ્થાપકશ્રી, સરકારી ફોટો લિથો પ્રેસ અમદાવાદ.