પોસ્ટ : ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ
ઉંમર : 62 વર્ષ
પગાર : RS. 11,000/-
- ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
- ફોર્મ છેલ્લી તા. : 24/05/2023
અરજી મોકલવાનું સરનામું : શહેરી કુટુંબ કલ્યાણ એકમ, જુનુ ટી.બી. હોસ્પિટલ કંપાઉન્ડ, જૂના એસ.ટી.બસ સ્ટેન્ડ સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપૂર અમદાવાદ.