AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભરતી...

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
  • ફોર્મ શરૂ થયાની તા. : 15/05/2023
  • ફોર્મ માટે છેલ્લી તા. : 05/06/2023 (સાંજના 05:30 કલાક સુધી...)
:: પોસ્ટ ::

1. ગાયનેકોલોજિસ્ટ
>>>> જગ્યા : 11
>>>> પગાર : ૬૭,૭૦૦/-
>>>> લાયકાત : M.D. (Gynecology) OR Post Graduate Diploma in Gynecology.

2. પીડિયાટ્રિશિયન
>>>> જગ્યા : 12
>>>> પગાર :  ૬૭,૭૦૦/-
>>>> લાયકાત : M.D.(Pediatrics) OR Post Graduate Diploma in Pediatrics.

3. મેડિકલ ઓફિસર
>>>> જગ્યા : 46
>>>> પગાર : 53,100/-
>>>> લાયકાત : એમ.બી.બી.એસ. પાસ તથા ઇન્ટરનશીપ પૂર્ણ કરેલ હોવીફરજિયાત

4. એક્સ રે ટેક્નિશિયન
>>>> જગ્યા : 2
>>>> પગાર : 38,090/-
>>>> લાયકાત : B.Sc with Physics as one of the subject. + X-Ray technician training course + Two years experience for the post preferred.

5. લેબ ટેક્નિશિયન
>>>> જગ્યા : 34
>>>> પગાર : 31,340/-
>>>> લાયકાત : બી.એસ.સી. બાયોકેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજિ અથવા કેમેસ્ટ્રી વિષય સાથે. + મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજી કોર્સ + આસિસ્ટન્ટ લેબ ટેક્નિશિયન તરીકેનો અથવા સમકક્ષ જગ્યાઓ 5 વર્ષ નો અનુભવ.

6. ફાર્માસિસ્ટ
>>>> જગ્યા : 33
>>>> પગાર : 31,340/-
>>>> લાયકાત : ફાર્માસિસ્ટ

7. સ્ટાફ નર્સ
>>>> જગ્યા : 9
>>>> પગાર : 31,340/-
>>>> લાયકાત : B.Sc નર્સિંગ અથવા GNM + CCC

8. ફિમેલ હેલ્થ વર્કર
>>>> જગ્યા : 55
>>>> પગાર : 19,950/-
>>>> લાયકાત : ANM અથવા FHW + CCC

9. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
>>>> જગ્યા : 116
>>>> પગાર : 19,950/- 
>>>> લાયકાત : RNRM પાસ /ANM/FHW કોર્સ /SI ડિપ્લોમા/MPHW કોર્સ + CCC






બિન અનામત વર્ગ માટે ફી : 122

>>> ભરતી ફુલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • આધાર કાર્ડ
  • લાયકાત પ્રમાણે માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર
  • કોમ્પ્યુટર નું સર્ટિ (ફરજિયાત)
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
ફોર્મ ભરતા પહેલા તમામ વિગત તેમજ નોટિફિકેશન ફરજિયાત પણે વાંચી લેવી..

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ahmedabadcity.gov.in/portal/web?requestType=ApplicationRH&actionVal=viewRecruitmentForm&queryType=Select&screenId=330000