કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ અમરેલી દ્વારા B.Sc એડમિશન ફોર્મ શરૂ...

કોર્સ :
  • B.Sc
  • BCA
વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ શરૂ...

::: પ્રવેશ ફી :::
  • ભાઈઓ માટે : 3220/-
  • બહેનો માટે : 2620/-





::: ફોર્મ ભરતી સમયે જરૂરી ડોક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ધો.10 અને 12ની માર્કશીટ
  • ધો.12 ટ્રાયલ સર્ટિ
  • મોબાઈલ નંબર (મોબાઈલ નંબર ચાલુ હોય તે આપવો)
  • ઈમેઈલ ID (ઈમેઈલ ID લૉગિન થતું હોય તે આપવું.)
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://kscpac.org/fees/