ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ભરતી...

:: પોસ્ટ ::  👇👇

1. સેનેટરી સબ ઈન્સ્પેકટર
જગ્યા : 19
પગાર : 31,340/-
લાયકાત : સેનેટરી ઈન્સ્પેકટર ડિપ્લોમા કોર્સ

2. લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર
જગ્યા : 3
પગાર : 19,950/-
લાયકાત : ડિપ્લોમા એનિમલ હસ્બન્ડરી કોર્ષ

3. ગાર્ડન સુપરવાઇઝર
જગ્યા : 1
પગાર : 31,340/-
લાયકાત : ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર/ડિપ્લોમા ઇન હોર્ટીકલ્ચર
  • ફોર્મ શરૂ તા. : 20/05/2023
  • ફોર્મ માટે છેલ્લી તા.: 30/05/2023


::: ખાસ નોંધ ::: ક્રમ નં. 1 થી 3 એટલે કે સેનેટરી ઈન્સ્પેકટર,ટેકનિકલ આસિસ્ટન્ટ,મલ્ટી પર્પઝ જગ્યાની અરજી અગાઉ મંગાવવામાં આવી હતી, સમયે દરમિયાન જે ઉમેદવાર દ્વારા અરજી કરેલ અને ફી ભરેલ છે તે ઉમેદવારે પુન: (ફરીથી) અરજી કરવાની રહેશે નહીં.






>> ભરતી ફૂલ નોટિફિકેશન <<
  1. સેનેટરી ઈન્સ્પેકટર : અહી ક્લિક કરો.
  2. લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર : અહી ક્લિક કરો.
  3. ગાર્ડન સુપર વાઇઝર : અહી ક્લિક કરો.
::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • જાતિનો દાખલો (લાગુ પડે એ)
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • ઓજસ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો રજીસ્ટ્રેશન નંબર
:: ચલણ ::
જનરલ માટે : 500/-
અન્ય માટે : 250/-

(ઉમેદવારે નિયત થયેલ ફી પોસ્ટ ઓફિસમાં ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓની આપોઆપ ના- મંજુર ગણવામાં આવશે.)

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d