મદદનીશ નિયામક રોજગાર કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો...

લાયકાત : 9 પાસ/10 પાસ/ITI પાસ/12 પાસ/ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ

::: ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ :::

તારીખ : 05/05/2023
સમય : સવારે 10:30 કલાકે...
સ્થળ : અસારવા બહુમાળી ભવન, બ્લોક ડી. પ્રથમ માળ, ગિરધર નગર, બ્રિજ પાસે, શાહી બાગ અમદાવાદ.