મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ભાવનગર દ્વારા એડમિશન...
એડમીશન તા. : 04/05/2023 થી 13/05/2023
(1) ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ મેરીટ લીસ્ટમાં દર્શાવ્યા મુજબ કોલેજ પર પ્રવેશ મેળવતા સમયે સંબંધીત કોલેજના આચાર્યશ્રી પાસે જરૂરી અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવાની ફરજીયાત રહેશે.
(2) જે તે પ્રવેશપ્રક્રિયા દરમ્યાન બધા જ વિધાર્થીઓએ ઓરીજીનલ પ્રમાણપત્રો તથા જરૂરી પ્રમાણપત્રોની ૨ નકલ સાથે રાખવી તેમજ ચકાસણી કરાવવાના ફરજીયાત રહેશે..
(3) પ્રવેશપ્રક્રિયા દરમ્યાન વિધાર્થી દ્વારા જો ખોટી માહિતી રજુ કરવામાં આવશે તો વિધાર્થીનો પ્રવેશ આપોઆપ રદબાતલ થશે જેની નોધ લેવી.
(4)પ્રવેશ લેતી વખતે વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મની નકલ, ૨ પાસપોર્ટ ફોટો તેમજ જરૂરી તમામ પ્રમાણપત્રની ૨ નકલ જે તે કોલેજ ખાતે જમા કરાવવાની ફરજીયાત રહેશે.
👉 વધુ મહિતી માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
એડમિશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://www.mkbhavuni.edu.in/Admission/?VPC=cS9Obk0rNmdXS0dhbTBVblVVd2RjMW42YkdaNnc5N1dEblJBbFFiaS9kcytJUWNRcWFnTTFjcmlWc2VBQ1ZKTHBHZlJGNkNMMm44WjhGVmNxMEZHcWc9PQ==