જિલ્લા પંચાયત કચેરી ગાંધીનગર દ્વારા કાયદા સલાહકારની ભરતી...

પોસ્ટ : કાયદા સલાહકાર

પગાર : 60,000/-

ઉંમર : 50 વર્ષ

અરજી માટે છેલ્લી તા. : 05/06/2023

અરજી સ્થળ : જિલ્લા વિકાસ અધિકારી, મહેકમ શાખા, જિલ્લા પંચાયત કચેરી, સેક્ટર - 17 ગાંધીનગર.