આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ભરતી...

પોસ્ટ : શૈક્ષણિક સ્ટાફ

ભરતી : ઓફલાઇન

અરજી છેલ્લી તા. : જાહેરાતના 7 દિવસમાં

જાહેરાત તા. : 21/05/2023

અરજી સરનામું : પ્રતિ આચાર્યશ્રી, એકલવ્ય મોડેલ રેસીદેન્સીયલ સ્કૂલ જગાણા અશોક લેલેન્ડ શો રૂમની સામે, પાલનપુર અમદાવાદ હાઇવે મુ. પોજગાણા તા. પાલનપુર જી. બનાસકાંઠા.