ગુજરાત ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

  • નિવૃત કર્નલ અને સમકક્ષ
  • નિવૃત કેપ્ટન અને સમકક્ષ
  • નિવૃત સૂબેદાર અને સમકક્ષ
  • નિવૃત હવાલદાર અને સમકક્ષ

ભરતી : કરાર આધારિત

અરજી છેલ્લી તા. : 31/05/2023

અરજી સ્થળ : વહીવટદારશ્રીની કચેરી, સંકલિત આદિજાતિ વિકાસની કચેરી, માંડવી જિલ્લો સુરત.