ધો. 12 પછી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા પહેલો રાઉન્ડ રિઝલ્ટ જાહેર ...

કોર્સ : ધો. 12 સાયન્સ સ્નાતક (એગ્રીકલ્ચર)

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફર્સ્ટ રાઉન્ડ રિઝલ્ટ જોવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ug.gsauca.in/index.aspx

::: પ્રવેશ માટેની નવી અગત્યની તારીખો :::
👇👇👇



********************************************************************************

ધો. 12 પછી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર ...

કોર્સ : ધો. 12 સાયન્સ સ્નાતક (એગ્રીકલ્ચર)

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

મેરીટ લિસ્ટ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ug.gsauca.in/index.aspx




********************************************************************************

ધો. 12 પછી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા એડમિશન...

કોર્સ : ધો. 12 સાયન્સ સ્નાતક (એગ્રીકલ્ચર)

એડમીશન ફોર્મ શરૂ થવાની તા. : 15/05/2023

ફોર્મ છેલ્લી તા. : 25/06/2023

એડમીશન ફી : 300/-+ બેન્ક ચાર્જ + ફોર્મ ચાર્જ



:: વિશેષ ખુબ અગત્યનુ ::


-> ઓનલાઈન ફોર્મ વેરિફિકેશન થયા બાદ વિદ્યાર્થીએ ફોર્મમાં દર્શાવેલ ઈમેલ/ફોન નંબર ઉપર મેસેજ આવી જશે ત્યારબાદ વિદ્યાર્થીએ કોલેજની ચોઈસ ફિલિંગ કરવી ફરજિયાત છે.
-> કોલેજ ચોઈસ ફિલિંગ કર્યા બાદ કોલેજ ચોઈસ લોક કરવી ફરજિયાત છે.
-> જે વિદ્યાર્થીઓએ ચોઈસ ફિલિંગ કરેલ નહીં હોય તેઓનું નામ મેરીટ લીસ્ટમાં સામેલ કરવામાં આવશે નહીં.

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
  • ફોટો/સહી
  • ધો.10 અને 12 ની માર્કશીટ
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • આધાર કાર્ડ
  • ગુજકેટની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • 7 12 / 8A નો દાખલો (ખેડૂત પુત્ર માટે)
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ug.gsauca.in/