મદદનીશ નિયામક રોજગાર કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો...

લાયકાત : 10 પાસ/12 પાસ/ગ્રેજ્યુએટ/ITI

>> ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ <<

તારીખ : 25/05/2023
સમય : સવારે 10:30 કલાકે
સ્થળ : મહિલા ITI, મણિનગર (વસ્ત્રાલ) RTO રોડ, મહાદેવ નગર ટેકરા વસ્ત્રાલ મણિનગર અમદાવાદ.