અપોલો ટાયર્સ લિમિટેડ વડોદરા દ્વારા ભરતી...

પોસ્ટ : ટ્રેડ એપ્રેન્ટિસ

વયમર્યાદા : 18 થી 35 વર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

:: ઇન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ ::
  • તારીખ : 30 થી 3 Jun 2023
  • સમય : 09:00 થી 12:00 કલાક સુધી...
  • સ્થળ : અપોલો નોલેજ ઇન્સ્ટીટ્યુટ, અપોલો ટાયર્સ લિમિટેડ, ગામ-લીમડા, તા.વાઘોડિયા, જી.વડોદરા.