GSEB (ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ) દ્વારા ધો. 12 સાયન્સ પૂરક પરીક્ષા ફોર્મ અંગે...

પરીક્ષા : 12 સાયન્સ રિપીટર પરીક્ષા ફોર્મ
  • ફોર્મ શરૂ તા. : 26/05/2023
  • ફોર્મ માટે છેલ્લી તા. : 05/06/2023 સાંજે 17:00 કલાક સુધી...
>> પરીક્ષા ફી <<
  • રિપીટર - 1 વિષય : 180/- ફી
  • રિપીટર - 2 વિષય : 300/- ફી
પ્રાયોગિક વિષયની ફી : 1. વિષય માટે 110/- અને 2. વિષય માટે 220/- રહેશે.



*** નોટિફિકેશન : અહી ક્લિક કરો.

*** ફોર્મ ઇન્સટ્રકશન માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.