GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) અમરેલી દ્વારા ભરતી...
પોસ્ટ : એપ્રેન્ટિસ
લાયકાત : 10 પાસ + ITI (જરૂરી ટ્રેડ સાથે)
અરજી કરવા માટે તા. : 05/05/2023 થી 17/05/2023 સુધી...
::: ફોર્મ મેળવવાનું સરનામું :::
ST ડિવિઝન
લાઠી રોડ, અમરેલી.
એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://apprenticeshipindia.org/
- ફોટો/સહી
- 10 માર્કશીટ
- ITI માર્કશીટ
- LC
- આધાર કાર્ડ
- આધારકાર્ડ સિવાય કોઈ એક ID પ્રૂફ