GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) ભાવનગર દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

>> ટ્રેડ <<
  • મોટર મિકેનિક વ્હીકલ
  • ડીઝલ મિકેનિક
  • વેલ્ડર
  • ઇલેક્ટ્રિશિયન
  • કોપા
લાયકાત : 10 પાસ + ITI (જરૂરી ટ્રેડ સાથે)
  • અરજી ફોર્મ મેળવવાની તા. : 01/06/2023 થી 12/06/2023 સુધી...
  • અરજી ફોર્મ જમા કરાવવાની છેલ્લી તા. : 12/06/2023 સાંજના 04:00 કલાક સુધીમાં
::: ફોર્મ મેળવવાનું સરનામું :::

વિભાગીય કચેરી, પાનવાડી
S.T. ભાવનગર.

ફોર્મ ભરતા પહેલા એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે...

એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://apprenticeshipindia.org/

<< એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ >>
  • ફોટો/સહી
  • 10 માર્કશીટ
  • ITI માર્કશીટ
  • LC
  • આધાર કાર્ડ
  • આધારકાર્ડ સિવાય કોઈ એક ID પ્રૂફ